GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસા લેખે ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે, તે બાકી ઈંડા પ્રતિ રૂ.1.20 લેખે વેચી નાખે છે તો તેને કેટલા ટકા નફો કે નુકશાન થશે ? 12.9% 4.8% 8.5% 14.8% 12.9% 4.8% 8.5% 14.8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) લોકસભામાં 9(નવ) વખત અને રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનનાર નીચેના પૈકી કોણ હતા ? શ્રી અટલબિહારી વાજપેયી શ્રીમતી ઇન્દિરા ગાંધી પી.વી.વનરસિમ્હારાવ ડૉ. મનમોહનસિંહ શ્રી અટલબિહારી વાજપેયી શ્રીમતી ઇન્દિરા ગાંધી પી.વી.વનરસિમ્હારાવ ડૉ. મનમોહનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિયદર્શિની' ઓળખ મળે છે ? માસ્કી અને ગુર્જરા મેહરૌલી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ કલસી અભિલેખ માસ્કી અને ગુર્જરા મેહરૌલી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ કલસી અભિલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'વિનીત' નો વિરોધી શબ્દ આપો. નવનીત પુરુષ ઉધ્ધત પરીક્ષા નવનીત પુરુષ ઉધ્ધત પરીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે ? અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Give one-word substitute for "One who has changed his faith" ? Arbitrator Agnostic Apostate Atheist Arbitrator Agnostic Apostate Atheist ANSWER DOWNLOAD GUJARATI MCQ APP