નફો અને ખોટ (Profit and Loss) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7.5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરાઓનું પ્રમાણ 7:6 થાય ? 720 120 60 180 720 120 60 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.4500/-માં વેચતા 12.5 % નફો થાય છે, 20 % નફો મેળવવા તે કેટલામાં વેચવી જોઈએ ? 4000 4800 4400 5000 4000 4800 4400 5000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 160 માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂા. 112માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 90 નારંગી 52 નારંગી 15 નારંગી 21 નારંગી 90 નારંગી 52 નારંગી 15 નારંગી 21 નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ. 400 માં વેચતા વેચાણ કિંમતના 1/10 ભાગનો નફો મળતો હોય તો તેની પ.કિં. રૂ. ___ હોવી જોઈએ. 440 360 10 40 440 360 10 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જો નોટબુકના ભાવમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો 100 રૂ. માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે. તો એક નોટબુકનો ભાવ કેટલો હશે ? 12.2 10 15 12.50 12.2 10 15 12.50 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 20% ઘટાડો = 100 × 20/100 = 20 20રૂ. માં જો 2 નોટબુક વધુ ખરીદી શકાય તો નવો ભાવ = 20/2 = 10 રૂ. 80% 10 100% (?) 100/80 × 10 = 12.5 જુનો ભાવ
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી રૂ. 45ની એક લેખે વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 66(2/3)% 66% 60% 60(2/3)% 66(2/3)% 66% 60% 60(2/3)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP