બાયોલોજી (Biology)
અર્ધીકરણ કોષવિભાજન એટલે___

આપેલ તમામ
કોષની સંખ્યા અડધી થવી.
કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી.
કોષના કદ અડધા થવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજનના કયા તબક્કામાં રંગસૂત્ર જાળ જોવા મળે છે ?

અંત્યાવસ્થા
ભાજનોત્તરવસ્થા
ભાજનાવસ્થા
પૂર્વાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા વર્ગમાં રુધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું અને મહાધમની કમાન ડાબી બાજુ વળે છે ?

ઊભયજીવી
સસ્તન
સરીસૃપ
વિહંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સંગત છે ?

તે ફૂગનો એકકોષજન્ય પ્રોટીનમાં ઉપયોગ થઈ શકે નહિ.
તે આથવણની ક્રિયાથી ઉત્પન્ન થાય છે.
તેનો ઉપયોગ વનસ્પતિ અને પ્રાણીજ પ્રોટીન તરીકે થાય છે.
તેનો ઉપયોગ પર્યાવરણીય પ્રદૂષણમાં વધારો કરે છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કઈ પદ્ધતિથી નાશ પ્રાયઃ અને લુપ્ત થતા જતા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય છે ?

વર્ગીકરણ
ઓળખવિધિ
ભૌગોલિક વિતરણ
નામકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પેરિસ અને ક્યુમાં ક્રમિક શું આવેલ છે ?

હર્બેરીયમ ઑફ ફૉરેસ્ટ રિસર્ચ, લૉઈડ બોટાનિકલ ગાર્ડન
મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી, રોયલ બોટાનિકલ ગાર્ડન
રોયલ બોટાનિકલ ગાર્ડન, બ્રિટિશ મ્યુઝિયમ ઑફ રોયલ બોટનિકલ ગાર્ડન
હર્બેરીયમ ઑફ ફૉરેસ્ટ રિસર્ચ, ન્યૂયૉર્ક બોટનિકલ ગાર્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP