બાયોલોજી (Biology)
આંતરકોષ વિભાજન એટલે___

સાયનેપ્સિસ
વ્યતિકરણ
સિનસીટીયમ
ઈન્ટરકાઈનેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રને સ્પષ્ટ કઈ અવસ્થા દરમિયાન નિહાળી શકાય છે ?

પૂર્વાવસ્થા
અંત્યાવસ્થા
ભાજનાવસ્થા
ભાજનોત્તરાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન DNA સાથે અસંગત છે ?

તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે.
તે અનુકૂલનનો એકમ છે.
તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.
પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક-દ્વિવિધ જીવનચક્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

દ્વિઅંગી
ત્રિઅંગી
આપેલ તમામ
એક્ટોકાર્પસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અપૂર્ણ, શાખીત અને મળદ્વાર વગરનો પાચનમાર્ગ ધરાવતો સમુદાય કયો છે ?

મૃદુકાય
પૃથુકૃમિ
સંધિપાદ
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP