ભારતની ભૂગોળ (Geography of India)
મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ)- કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ?

ઉષ્ણતાનયનનો વરસાદ
વાતાગ્રનો વરસાદ
વંટાળનો વરસાદ
ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ, એટલે કે, કન્યાકુમારી ___ આવેલું છે.

મકરવૃતની દક્ષિણે
કર્કવૃતની ઉત્તરે
વિષુવવૃત્તની ઉત્તરે
વિષુવવૃત્તની દક્ષિણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ?

રામસાગર યોજના
સરદાર સરોવર યોજના
નર્મદાસાગર યોજના
વેનગંગા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP