બાયોલોજી (Biology) શરીરના કયા ભાગોમાં મધમાખી ફૂલોના રસનો સગ્રહ કરે છે ? આંતરડું જઠર પેષણી મુખ આંતરડું જઠર પેષણી મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ અને પ્રાણી-વર્ગીકરણ માટે કઇ સંસ્થાના નિયમો પાળવા પડે છે ? CZN અને IABG ICBN અને ICZN WCU અને WWF IBCN અને IZCN CZN અને IABG ICBN અને ICZN WCU અને WWF IBCN અને IZCN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી પ્રાણીઉદ્યાન માટે અસંગત છે : નિશાચરઘર ગ્લાસહાઉસ સાપઘર પક્ષીઘર નિશાચરઘર ગ્લાસહાઉસ સાપઘર પક્ષીઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ? આપેલ તમામ ગમે તે તલથી પરિઘથી કેન્દ્ર તરફ કેન્દ્રથી પરિઘ તરફ આપેલ તમામ ગમે તે તલથી પરિઘથી કેન્દ્ર તરફ કેન્દ્રથી પરિઘ તરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિમાં બે નજીકના કોષોનો કોષરસ એકબીજા સાથે કોની દ્વારા જોડાયેલ હોય છે ? કોષરસતંતુ પેક્ટિન મધ્યપટલ અને પેક્ટિન મધ્યપટલ કોષરસતંતુ પેક્ટિન મધ્યપટલ અને પેક્ટિન મધ્યપટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૂત્રાંગો ક્યાં કાર્ય સાથે સંકળાયેલાં છે ? પ્રતિકારના પ્રતિચારના ખોરાકને પકડવાના આપેલ તમામ પ્રતિકારના પ્રતિચારના ખોરાકને પકડવાના આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP