GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયો ખડક આરસના ખડકમાં રૂપાંતરિત થાય છે ?

ડોલોમાઈટ
રેતી પથ્થર
કોલસો
શેલ (Shale)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ચંદ્રયાન-I મિશનનું ધ્યેય ___ હતું / હતાં.

ચંદ્રની નજીકની અને દૂરની બાજુઓનો 3D એટલાસ બનાવવો.
આપેલ તમામ
ચંદ્રના પોપડા (Crust) નું સ્વરૂપ નક્કી કરવામાં મદદરૂપ થવું.
કેમીકલ મેપીંગ દ્વારા વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય એકમોને ઓળખવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નેશનલ ઈલેક્ટ્રીક મોબીલીટી મિશન પ્લાન 2020 વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ યોજનાનો હેતુ હાઈબ્રીડ / ઈલેક્ટ્રીક વાહનો વિકસાવવાનો છે.
2. આ યોજના ચાર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. - ટેક્નોલોજીનો વિકાસ, માંગનું સર્જન, પાઈલોટ પ્રોજેક્ટ અને ચાર્જીંગ માટેનું આંતરમાળખું.
3. વર્ષ 2030 સુધીમાં ઈલેક્ટ્રીક કાર નવી કારના વેચાણનો 40% હિસ્સો બનશે.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અન્ન ત્રિવેણી યોજના હેઠળ ___ ને 60 કિગ્રા અનાજ આપવામાં આવે છે.

આપેલ તમામ
આદિજાતી છોકરી વિદ્યાર્થીનીઓના વાલીઓ
આદિજાતિ છોકરા વિદ્યાર્થીઓ
ક્ષતિગ્રસ્ત દર્ષ્ટિવાળાં વિદ્યાર્થીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જળપરિવાહ (Drainage Patterns) સાચી રીતે જોડાયેલી છે ?

આપેલ તમામ
ત્રિજ્યા જળપરિવાહ – ગંગા અને તેની શાખા નદીઓ
વૃક્ષાકાર જળપરિવાહ – ગોદાવરી, ક્રિષ્ણા
સમાંતર જળપરિવાહ – મહાનદી, કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × પ્રવર્તમાન ભાવ = ___ અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × આધારવર્ષની કિંમત = ___

વાસ્તવિક GDP અને એકંદર મૂલ્ય વર્ધન
વાસ્તવિક GDP અને નોમીનલ GDP
નોમીનલ GDP અને વાસ્તવિક GDP
નોમીનલ GDP અને એકંદર મૂલ્ય વર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP