કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ અમરાબાદ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? તેલંગાણા મહારાષ્ટ્ર ગોવા ઓડિશા તેલંગાણા મહારાષ્ટ્ર ગોવા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Day of Cooperatlives) ક્યારે મનાવાય છે ? 5 જુલાઈ 3 જુલાઈ 4 જુલાઈ 6 જુલાઈ 5 જુલાઈ 3 જુલાઈ 4 જુલાઈ 6 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કયા ભારતીય નૌસેના જહાજ(INS)એ 2021ના રશિયન નૌસેના દિવસ સમારોહમાં ભાગ લીધો ? INS ત્રિશૂલ INS તબર INS મૈસુર INS સહ્યાદ્રી INS ત્રિશૂલ INS તબર INS મૈસુર INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ? ઉદયપુર મથુરા હૈદરાબાદ ગાઝિયાબાદ ઉદયપુર મથુરા હૈદરાબાદ ગાઝિયાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ક્યા મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો ? શિક્ષણ મંત્રાલય ઊર્જા મંત્રાલય જળશક્તિ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય શિક્ષણ મંત્રાલય ઊર્જા મંત્રાલય જળશક્તિ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP