સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.રાજીવ સરોજ હાર જીવંત રાજા સરોજ હાર જીવંત રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પીમળ' શબ્દનો પર્યાયવાચી જણાવો. દુર્ગંધ સુગંધ ગંદું વાયુ દુર્ગંધ સુગંધ ગંદું વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.મયુખ મોર દુર્બલ માણસ રશ્મિ મોર દુર્બલ માણસ રશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શુચિ પાવરી પુનિત પૂત શુચિ પાવરી પુનિત પૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કુસુમાયુધ બલરામ હળધર હલાયુધ કુસુમાયુધ બલરામ હળધર હલાયુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘નમસ્કાર'નો સામાનાર્થી નથી ? કલાન્ત વંદન જુહાર પ્રણિપાત કલાન્ત વંદન જુહાર પ્રણિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP