સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.બંધકી વેશ્યા પ્રાર્થના બંધન બગી વેશ્યા પ્રાર્થના બંધન બગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શબ્દસુચિ શબ્દકોશ નિતલ નિઘંટુ શબ્દસુચિ શબ્દકોશ નિતલ નિઘંટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ જ્ઞાની અજ્ઞાની અશિક્ષિત શિક્ષિત જ્ઞાની અજ્ઞાની અશિક્ષિત શિક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. મૂડી વ્યાજ આવક વારસો મૂડી વ્યાજ આવક વારસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ : સમીક્ષા વીજળી યમની બહેન રાત્રી સમીક્ષા વીજળી યમની બહેન રાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? વિકાર કષાય તરણિ મેલ વિકાર કષાય તરણિ મેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP