ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામાયિક 'સ્ત્રી બોધ' પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું ?

1861
1832
1857
1865

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ?

નાનાભાઈ ભટ્ટ
રવિશંકર મહારાજ
પરીક્ષિણ મજુમદાર
મનુભાઈ પંચોળી દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે.

ઉત્તરાભિમુખ
પશ્ચિમાભિમુખ
પૂર્વાભિમુખ
દક્ષિણાભિમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP