સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ભેષજ વેશ ભેંસ આસ્વાદ ઓસડ વેશ ભેંસ આસ્વાદ ઓસડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - મંજુસ પેટી કંજૂસ આપેલ તમામ ખજાનો પેટી કંજૂસ આપેલ તમામ ખજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : ગવતરી સેવાચાકરી ગાય ગાયત્રી ગાયકી સેવાચાકરી ગાય ગાયત્રી ગાયકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) પ્રગલ્ભ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. પાકટ દયાળુ ઠસ્સાદાર સ્વાર્થી પાકટ દયાળુ ઠસ્સાદાર સ્વાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અશ્વ અજ તોખાર ખર ગદર્ભ અજ તોખાર ખર ગદર્ભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી સુંદર ભારતી ભરતી સૂરત સુંદર ભારતી ભરતી સૂરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP