સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ ઉપવાત શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. વાતચીત આનલ ઉપેક્ષા અનિલ વાતચીત આનલ ઉપેક્ષા અનિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અતિસંધાન છેતરપિંડી આક્રમણ અત્યાચાર અલક્ષ્ય છેતરપિંડી આક્રમણ અત્યાચાર અલક્ષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - મતીરાં ચીભડાં રીંગણા વટાણાં સોયાબીન ચીભડાં રીંગણા વટાણાં સોયાબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તરસ પિપાસા પિધાન તૃષા તરસ પિપાસા પિધાન તૃષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. ઘા જશ તુચ્છ વાચા ઘા જશ તુચ્છ વાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? બલરામ હળધર કુસુમાયુધ હલાયુધ બલરામ હળધર કુસુમાયુધ હલાયુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP