સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અતિસંધાન અત્યાચાર છેતરપિંડી અલક્ષ્ય આક્રમણ અત્યાચાર છેતરપિંડી અલક્ષ્ય આક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? દિપ્તિ વારિજ ઉદ્યોત દ્યુતિ દિપ્તિ વારિજ ઉદ્યોત દ્યુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જયણા સંસ્કાર એકાસણા જતન પારણા સંસ્કાર એકાસણા જતન પારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો . તૂટ ઝટ કાંઠો ટાણું તૂટ ઝટ કાંઠો ટાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. માંદુ આજાર મિતિ રુગ્ણ માંદુ આજાર મિતિ રુગ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.મયુખ માણસ દુર્બલ રશ્મિ મોર માણસ દુર્બલ રશ્મિ મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP