સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો અર્થ જણાવો.અનિરૂદ્ધ અહર્નિશ રોકેલું ઈચ્છા વિરુદ્ધ અવમાન્ય અહર્નિશ રોકેલું ઈચ્છા વિરુદ્ધ અવમાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભાવન વાક્છટા તિરસ્કાર વૈવિધ્ય ગુણગાન વાક્છટા તિરસ્કાર વૈવિધ્ય ગુણગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિધાન પિપાસા તરસ તૃષા પિધાન પિપાસા તરસ તૃષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પીમળ' શબ્દનો પર્યાયવાચી જણાવો. દુર્ગંધ સુગંધ વાયુ ગંદું દુર્ગંધ સુગંધ વાયુ ગંદું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? શર્વરી દામિની નિશા યામિની શર્વરી દામિની નિશા યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પક્ષ્મ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. માંખ પક્ષી પાંપણ પાંખ માંખ પક્ષી પાંપણ પાંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP