સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.કોરવું તોડવું ખનન કરવું સાફ કરવું સ્પષ્ટ કરવું તોડવું ખનન કરવું સાફ કરવું સ્પષ્ટ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઝરો સાવરણી નિર્ઝર સરવાણી ઝરો સાવરણી નિર્ઝર સરવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય શશી ભાનુ કુસુમ વ્યોમ શશી ભાનુ કુસુમ વ્યોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'લઢણ' શબ્દનો સમાનાર્થી નથી. અભ્યાસ ઝીણું વાટવું પ્રક્રિયા આચરણ અભ્યાસ ઝીણું વાટવું પ્રક્રિયા આચરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નાજુક વાસવ મુલાયમ સ્નિગ્ધ નાજુક વાસવ મુલાયમ સ્નિગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આપદ્ભાર દુઃખનો ભાર સ્વભાર સ્વજનોનો ભાર સતાનો ભાર દુઃખનો ભાર સ્વભાર સ્વજનોનો ભાર સતાનો ભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP