સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.રાજીવ હાર જીવંત સરોજ રાજા હાર જીવંત સરોજ રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શસ્ય ધાન્ય અનાજ શિષ્ય શસ્ય ધાન્ય અનાજ શિષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અનુકંપા - કરુણા અફળ - સફળ અંગારો - સળગતો કોલસો આકરો - અસહ્ય અનુકંપા - કરુણા અફળ - સફળ અંગારો - સળગતો કોલસો આકરો - અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અનંગ મન્મથ હીરો લાગ નિલય મન્મથ હીરો લાગ નિલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચુંબન લબ ચૂમી બોસા ચુંબન લબ ચૂમી બોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - તમા ચિતા ઘોડો કાળજી તમારુ ચિતા ઘોડો કાળજી તમારુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP