સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.પસાયતો રક્ષક પંચાયતનો મંત્રી ભુવો ગામનો ભજનીક રક્ષક પંચાયતનો મંત્રી ભુવો ગામનો ભજનીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ‘માતરિશ્વા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. ચલિલ માતૃત્વ શ્વાન સમીર ચલિલ માતૃત્વ શ્વાન સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - વાણોતર વારસદાર ભાજીષો કારકુન વ્યાજ વારસદાર ભાજીષો કારકુન વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. પંચાંગ નોંધપોથી વાસરિકા ઘડિયાળ પંચાંગ નોંધપોથી વાસરિકા ઘડિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. અમી સુધા પીયૂષ ગરલ અમી સુધા પીયૂષ ગરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આંબું પહોંચવું આંબાની મહોર ઓળંગવું આંબાની ડાળી પહોંચવું આંબાની મહોર ઓળંગવું આંબાની ડાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP