સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સ્નપિત રાજા નવડાવેલું સેનાપતિ ઘરડું રાજા નવડાવેલું સેનાપતિ ઘરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.પાગ અતિશય ભારે પાત્ર છીદ્ર પાત્ર અને છીદ્ર બંને અતિશય ભારે પાત્ર છીદ્ર પાત્ર અને છીદ્ર બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ભાવંન ભમરો ભાવતુ વખાણ ભવન ભમરો ભાવતુ વખાણ ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. હય રેવંત હસ્તી વાજી હય રેવંત હસ્તી વાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તૃણ' શબ્દનો પર્યાયવાચી જણાવો. ફૂલ ડાળ પાન ફળ ફૂલ ડાળ પાન ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. આનાકાની વેર જોખમ મનન આનાકાની વેર જોખમ મનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP