સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ડમણી વિંઝણો ભારે પવન સાદું ગાડું બારશાખ વિંઝણો ભારે પવન સાદું ગાડું બારશાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ‘માતરિશ્વા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. શ્વાન ચલિલ માતૃત્વ સમીર શ્વાન ચલિલ માતૃત્વ સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘સાજ’નો સામાનાર્થી નથી તે જણાવો. શરણાઈ સાધન સામગ્રી શણગાર નિલય શરણાઈ સાધન સામગ્રી શણગાર નિલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચૂમી લબ બોસા ચુંબન ચૂમી લબ બોસા ચુંબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.કોરવું ખનન કરવું સ્પષ્ટ કરવું સાફ કરવું તોડવું ખનન કરવું સ્પષ્ટ કરવું સાફ કરવું તોડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તૃણ' શબ્દનો પર્યાયવાચી જણાવો. પાન ફૂલ ડાળ ફળ પાન ફૂલ ડાળ ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP