સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચૂમી બોસા ચુંબન લબ ચૂમી બોસા ચુંબન લબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘ટીશી’નો સામાનાર્થી નથી ? અંકુર (કૂંપળ) અભિમાન ધીરજ શિખર અંકુર (કૂંપળ) અભિમાન ધીરજ શિખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ભાવંન ભવન વખાણ ભમરો ભાવતુ ભવન વખાણ ભમરો ભાવતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ સુકુ ઘાસ અભિમાન ગધેડો દેડકો સુકુ ઘાસ અભિમાન ગધેડો દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. -પરિરંભ આલિંગન ઠપકો ઈશારો દુરાચાર આલિંગન ઠપકો ઈશારો દુરાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.વિરજ વિરાટ છૂટું પડેલું અતિસૂક્ષ્મ સ્વચ્છ વિરાટ છૂટું પડેલું અતિસૂક્ષ્મ સ્વચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP