સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આંબું પહોંચવું ઓળંગવું આંબાની મહોર આંબાની ડાળી પહોંચવું ઓળંગવું આંબાની મહોર આંબાની ડાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભૂસુર અમર વિપ્ર રક્ષક ધરતી અમર વિપ્ર રક્ષક ધરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિર્વ્યાજ'નો સામાનાર્થી નથી ? સરળ ચોક્કસ કપટરહિત સાલસ સરળ ચોક્કસ કપટરહિત સાલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દજૂથ પસંદ કરો. કૃતજ્ઞ : કૃતધ્ન ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ અથ : ઈતિ કૃતજ્ઞ : કૃતધ્ન ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ અથ : ઈતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પીયૂષ ગરલ અમી સુધા પીયૂષ ગરલ અમી સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સુધા ગરલ અમી પીયૂષ સુધા ગરલ અમી પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP