ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "ધમાલ" કઈ જાતિનું લોકનૃત્ય છે ? સિદી્ ભીલ મેર વાઘેર સિદી્ ભીલ મેર વાઘેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે ? લેડી વિલ્સન મ્યુઝિયમ આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ રજની પરીખ મ્યુઝિયમ આદિવાસી લોકકલા સંગ્રહાલય લેડી વિલ્સન મ્યુઝિયમ આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ રજની પરીખ મ્યુઝિયમ આદિવાસી લોકકલા સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જેસલ-તોરલની સમાધિ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ? સુરેન્દ્રનગર જિલ્લો પાટણ જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો કચ્છ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો પાટણ જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો કચ્છ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. રાણકી વાવ - નંદા અમૃતવર્ષિણી વાવ - નંદા અડાલજની વાવ - જયા દાદા હરીની વાવ - ભદ્રા રાણકી વાવ - નંદા અમૃતવર્ષિણી વાવ - નંદા અડાલજની વાવ - જયા દાદા હરીની વાવ - ભદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શિવમંદિરમાં કયુ વાઘ જોવા મળે છે ? નાગફણી ઢોલ કિન્નરી વીણા નાગફણી ઢોલ કિન્નરી વીણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP