સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જરઠ વાર્ધક્ય જઠર વયાતીત જરઠ વાર્ધક્ય જઠર વયાતીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો ? ગજબ ભારે સિતમ મુશ્કેલ ગજબ ભારે સિતમ મુશ્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.હય ઘોડો શ્વાન હાથી શિયાળ ઘોડો શ્વાન હાથી શિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જ્યોત્સના ચંદ્રિકા કૌમુદી ચંદ્ર જ્યોત્સના ચંદ્રિકા કૌમુદી ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પ્રમાણ પતન વિશ્વાસ પતિનો મિત્ર પ્રમાણ પતન વિશ્વાસ પતિનો મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. સાયં મધ્યાહ્ન યામિની નિશીથ સાયં મધ્યાહ્ન યામિની નિશીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP