સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બક્ષિસ ઉપહાર ઉપાહાર નજરાણું બક્ષિસ ઉપહાર ઉપાહાર નજરાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અશ્વ અજ ગદર્ભ તોખાર ખર અજ ગદર્ભ તોખાર ખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પૃથ્વી’નો સામાનાર્થી નથી ? મહી અવની રંભા ક્ષિતિ મહી અવની રંભા ક્ષિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શીલ શિયળ ઈખ ઈસ્મત શીલ શિયળ ઈખ ઈસ્મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. અશ્રુ ફોરમ આંખ ચમક અશ્રુ ફોરમ આંખ ચમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દૂઝે બોલે ટપકે સ્પર્શે નિહાળે બોલે ટપકે સ્પર્શે નિહાળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP