GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 વિદ્યુત - ઊર્જાનું પાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરવા માટે ક્યું સાધન વપરાય છે ? વિદ્યુત મોટર વિદ્યુત જનરેટર વિદ્યુત ઈસ્ત્રી વિદ્યુત ઓવન વિદ્યુત મોટર વિદ્યુત જનરેટર વિદ્યુત ઈસ્ત્રી વિદ્યુત ઓવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે ? બૃહદ્ મસ્તિષ્ક મધ્ય મગજ લઘુમસ્તિષ્ક લંબમજ્જા બૃહદ્ મસ્તિષ્ક મધ્ય મગજ લઘુમસ્તિષ્ક લંબમજ્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. પંક્તિ, નઝમ નઝમ, લબ્ઝ મત્લા, મકતા લબ્ઝ, મત્લા પંક્તિ, નઝમ નઝમ, લબ્ઝ મત્લા, મકતા લબ્ઝ, મત્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી ? પિટ્યૂટરી એડ્રીનલ શુક્રપિંડ અંડપિંડ પિટ્યૂટરી એડ્રીનલ શુક્રપિંડ અંડપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 1975 1969 1970 1972 1975 1969 1970 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે. આપેલ પૈકી કોઈ નહી 12 10 2 આપેલ પૈકી કોઈ નહી 12 10 2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.