ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ?

ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ગૌરીશંકર માધવરામ જોશી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

દલપત પઢીયાળ
દિલીપ મોદી
વિનોદ જોષી
યોગેશ ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP