GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
‘મોંહુંઝણું’

નવોઢાનું પ્રથમ વખત મ્હો જોવું
રીસાઈ ગયેલું બાળક
મોં સુજી જવું તે
પરોઢિયાનો સમય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
પિત્તનો સંગ્રહ કરતુ અંગ ક્યું છે ?

યકૃત
નાનું આંતરડું
સ્વાદુપિંડ
પિત્તાશય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, 3 વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે.

2519
7561
2521
7559

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતમાં પ્રદૂષણને લગતો પ્રથમ ક્યો કાયદો બન્યો ?

આપેલ પૈકી એક પણ નહીં
પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, 1986
પાણી અધિનિયમ, 1974
હવા અધિનિયમ, 1981

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP