GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો‌.
‘પસાયતો’

આફત
રક્ષક
મોટો પટારો
તપસ્વીનો કક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ક્યા તત્ત્વને લાગુ પડે છે ?

ફોસ્ફરસ
કોબાલ્ટ
આપેલ પૈકી એક પણ નહીં
નિકલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે

ઉત્પ્રેક્ષા
અનન્વય
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે.

સામાન્યકૃદંત
ભવિષ્યકૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક ફેક્ટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન પર રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ કરતા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ?

પુરુષ : રૂા. 27.50, સ્ત્રી : રૂા. 22.50
પુરુષ : રૂા. 25, સ્ત્રી : રૂા. 20
પુરુષ : રૂા. 32.50, સ્ત્રી : રૂા. 27.50
પુરુષ : રૂા. 30, સ્ત્રી : રૂા. 25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP