GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 પિત્તનો સંગ્રહ કરતુ અંગ ક્યું છે ? યકૃત નાનું આંતરડું પિત્તાશય સ્વાદુપિંડ યકૃત નાનું આંતરડું પિત્તાશય સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank :Teacher: What is wrong with your mother ?Raja : ___ She is suffering from blood cancer Do you suffering from blood cancer? I am suffer from blood cancer. Are you suffer from blood cancer? She is suffering from blood cancer Do you suffering from blood cancer? I am suffer from blood cancer. Are you suffer from blood cancer? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. આંખ મળી જવી ખૂબ જ પ્રિય હોવું ઊંઘ આવી જવી અવસાન પામવું ચક્કર આવી જવા ખૂબ જ પ્રિય હોવું ઊંઘ આવી જવી અવસાન પામવું ચક્કર આવી જવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલી રકમની લોન આપવામાં આવે છે ? રૂા. 20.00 લાખ રૂા. 25.00 લાખ રૂા. 10.00 લાખ રૂા. 15.00 લાખ રૂા. 20.00 લાખ રૂા. 25.00 લાખ રૂા. 10.00 લાખ રૂા. 15.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ'' એ કોનું સંપાદન છે ? નિરંજન ભગત મકરંદ દવે જયંત પાઠક વિનોદ જોશી નિરંજન ભગત મકરંદ દવે જયંત પાઠક વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. નઝમ, લબ્ઝ પંક્તિ, નઝમ મત્લા, મકતા લબ્ઝ, મત્લા નઝમ, લબ્ઝ પંક્તિ, નઝમ મત્લા, મકતા લબ્ઝ, મત્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP