GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શૌચાલય સુવિધા યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણ સ્થળે શૌચાલય બનાવવા કેટલી રકમની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવે છે ?

રૂ।. 10,000/-
રૂ।. 15,000/-
રૂ।. 12,000/-
રૂ।. 7,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ?

18 માણસો
20 માણસો
12 માણસો
15 માણસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

ચાર ગણું થશે
ચોથા ભાગનું થશે
બમણું થશે
અડધું થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે

અનન્વય
ઉપમા
સજીવારોપણ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે?

ઉમાશંકર જોશી
કાકાસાહેબ કાલેલકર
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP