GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) એક વર્તુળાકાર ટેબલની ફરતે 15 વ્યક્તિઓ બેઠા છે. તો તે પૈકી ચોક્કસ 2 વ્યક્તિઓ સાથે જ બેસે તેની સંભાવના કેટલી થશે ? 1/7 2/7 2/15 આપેલ પૈકી એક પણ નહીં 1/7 2/7 2/15 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પંપા સરોવર, જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે, તે કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વિવિધ રમતો માટેના શબ્દોના જોડકાં જોડો.a. અટીસોમટીસોb. આંટીફાંટીc. પોસાપોસd. લટ્ટુ જાળ i. ભમરડા રમતii. લખોટી રમતiii. સંતાકૂકડી રમતiv. સાતતાળી રમત a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-iv, b-iii, c-ii, d-i a-iv, b-iii, c-i, d-ii a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-iv, b-iii, c-ii, d-i a-iv, b-iii, c-i, d-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વાદ્યને પ્રકાર પ્રમાણે જોડકાં જોડો.a. પીહવો b. દંકુડીc. કરતાર d. સુરંદોi. સુષિર વાદ્યii. ચર્મ વાદ્યiii. ઘન વાદ્યiv. તંતુ વાદ્ય a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાતની સૌર ઊર્જા નીતિ મુજબ સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતાની મર્યાદા ___ છે. 250 MW 100 MW કોઈ મર્યાદા નથી 150 MW 250 MW 100 MW કોઈ મર્યાદા નથી 150 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) 600 મેગાવોટની ક્ષમતા ધરાવતાં વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ ___ ખાતે થઈ રહ્યું છે. યાંગત્સી નદી ઉપર થ્રી ગોર્જિજ બંધ નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ કાવેરી નદી ઉપર મુલલાપેરિયાર બંધ ક્રિષ્ના નદી ઉપર નાગાર્જુન સાગર બંધ યાંગત્સી નદી ઉપર થ્રી ગોર્જિજ બંધ નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ કાવેરી નદી ઉપર મુલલાપેરિયાર બંધ ક્રિષ્ના નદી ઉપર નાગાર્જુન સાગર બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP