કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 15 એપ્રિલ, 2021 ના રોજ ભારતીય સેનાએ સિયાચીનના વીર શહીદોને યાદ કરવા કેટલામો સિયાચીન દિવસ મનાવ્યો ? 31મો 47મો 41મો 37મો 31મો 47મો 41મો 37મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું Receivables Exchange of India (RXIL) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? આપેલ તમામ વીમા કૃષિ MSME આપેલ તમામ વીમા કૃષિ MSME ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રિજનલ કોમ્પ્રીહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપ (RCEP)ની પુષ્ટિ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? વિયેતનામ ઈન્ડોનેશિયા સિંગાપુર ચીન વિયેતનામ ઈન્ડોનેશિયા સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સરકારી સંસ્થાએ કોર્ટની બહાર વિવાદ સમાધાન માટે તેના પ્રકારની પ્રથમ ઓનલાઈન વિવાદ સમાધાન હેન્ડબુક લૉન્ચ કરી છે ? 15મું આયોજન પંચ નીતિ આયોગ સુપ્રીમ કોર્ટ SEBI 15મું આયોજન પંચ નીતિ આયોગ સુપ્રીમ કોર્ટ SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) લાઈ હરોબા કયા રાજ્યનો જાણીતો તહેવાર છે ? ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરના વર્ષ 2020ના ACM A.M. ટ્યુરિંગ એવોર્ડ કોને એનાયત કરાયો ? આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને જેફરી ડેવિડ ઉલ્મેન આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને જેફરી ડેવિડ ઉલ્મેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP