DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે :

9 વર્ષ
15 વર્ષ
18 વર્ષ
21 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ?

ઘનશ્યામ ઓઝા
હિતેન્દ્ર દેસાઈ
જીવરાજ મહેતા
બલવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

મેક્સ વેબર
એમીલ દર્ખીમ
એન્દ્રે બેતેં
એમ.એન. શ્રીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
રેફ્રીજરેટરમાં કુલન્ટ રૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે.

હિલિયમ
નાઈટ્રોજન
એમોનિયા
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ?

રૂ. 66
રૂ. 30
રૂ. 90
રૂ. 60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેકટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ?

શાહજહાં
ઔરંગઝેબ
અકબર
જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP