પાઈપ A એક મિનિટમાં 1/(75/2) ભાગ ભરી શકે.
પાઈપ A 30 મિનિટમાં કરેલું કામ = 30 × 2/75 = 4/5
બાકી રહેલો ભાગ 1 - 4/5 = 1/5
પાઈપ B એક મિનિટમાં 1/45 ભાગ ભરી શકે.
B ને બાકીનો ભાગ ભરતા લાગતો સમય = (1/5 / 1/45) = 45/5 = 9 મિનિટ
પાઈપ B ને 9 મિનિટ પછી બંધ કરવી પડે.