સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો 15% વળતર દરે ÷ 8,738 ચો.વર્તમાન મૂલ્ય હોય અને 20% વળતર દરે -24,875 ચો.વર્તમાન મૂલ્ય હોય તો આંતરિક વળતરનો દર કેટલો હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નેશનલ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના દરિયાઈ વિભાગની પાછલા વર્ષની ચોખ્ખી પ્રીમિયમની આવક ₹ 12,00,000 હતી. તો ચાલુ વર્ષે ભાવિ જોખમ અંગેના અનામતની શરૂઆતની બાકી ___ હશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને મોકલેલો માલ 60,000 ભરતિયા કિંમતે છે જે મુખ્ય ઓફિસ પડતર પર 20% નફો ચડાવીને મોકલે છે તો ___ સ્ટોક અનામત ખાતે જમા થશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતો અને દેવાંઓનું સંચાલનથી સંચાલકો, એકધારા સતત બોજ નીચે દબાયેલા રહેતા હોય, તાકીદની રીતે સતત ધ્યાન નજર રાખતા હોય અને તેને લીધે તેઓ લેવાનું ટાળે છે.