Talati Practice MCQ Part - 7 કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેન 90 કિ.મી./કલાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 12 સેકન્ડ 15 સેકન્ડ 21 સેકન્ડ 18 સેકન્ડ 12 સેકન્ડ 15 સેકન્ડ 21 સેકન્ડ 18 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 FIFA U-17 મહિલા વર્લ્ડ કપ કયા દેશમાં યોજાશે ? બેલ્જિયમ ભારત સ્પેન ફ્રાન્સ બેલ્જિયમ ભારત સ્પેન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ? નણંદ-ભાભી બહેન-ફઈબા પુત્રી-ભત્રીજી કાકી-મામી નણંદ-ભાભી બહેન-ફઈબા પુત્રી-ભત્રીજી કાકી-મામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દલદલ અથવા પીટ પ્રકારની જમીન અંગે નીચેના પૈકી ક્યું સાચું છે ? વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 As soon as he touched the bag, we ___ alaram bells. hire hear heard here hire hear heard here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાત્યા ટોપેને કયા અંગ્રેજ અધિકારીએ હરાવ્યો હતો ? હ્યુગરોજ પાર્કન મીચેલ હ્યુસેન હ્યુગરોજ પાર્કન મીચેલ હ્યુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP