7200 × 25/100 = 1800 સમજણ પાઈચાર્ટમાં માસીક અન્ય ખર્ચ 25% દર્શાવેલ છે.
ટકાવારી (Percentage)
એક વિદ્યાર્થી એક પરીક્ષામાં કુલ ગુણના 38% ગુણ મેળવે છે, જે પાસિંગ ગુણ કરતાં 18 જેટલા વધારે છે. અન્ય એક વિદ્યાર્થી એજ પરીક્ષામાં કુલ ગુણના 27% ગુણ મેળવે છે, પણ 37 જેટલા ગુણથી નાપાસ થાય છે. તો પાસિંગ ગુણ કુલ ગુણના કેટલા ટકા હશે ?