સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જમાલ સૌંદર્ય વાણી-વિલાસ શૌર્યગાન વાક્છટા સૌંદર્ય વાણી-વિલાસ શૌર્યગાન વાક્છટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. -પરિરંભ દુરાચાર ઈશારો ઠપકો આલિંગન દુરાચાર ઈશારો ઠપકો આલિંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. ઘા જશ વાચા તુચ્છ ઘા જશ વાચા તુચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સદાવ્રત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. કોઠાર ગોદામ ધર્મશાળા અન્નક્ષેત્ર કોઠાર ગોદામ ધર્મશાળા અન્નક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નીલકંઠ કુરંગ મૃગ સારંગ નીલકંઠ કુરંગ મૃગ સારંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય શ્રધ્ધા ખામોશ સબૂરી ધીરતા શ્રધ્ધા ખામોશ સબૂરી ધીરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP