સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. આનન કામણ કામિની જંગલ આનન કામણ કામિની જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પારંગત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. મહેનતુ પારખનાર અભ્યાસુ નિષ્ણાત મહેનતુ પારખનાર અભ્યાસુ નિષ્ણાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શ્રુતિ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રમ વેદ શ્વેત વિલાસી શ્રમ વેદ શ્વેત વિલાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. મૂડી આવક વ્યાજ વારસો મૂડી આવક વ્યાજ વારસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ધ્વાંક્ષ કંદોઈ આંખ કાગડો કંકર કંદોઈ આંખ કાગડો કંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? પૂત પુનિત શુચિ પાવરી પૂત પુનિત શુચિ પાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP