સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દિવાંઘ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. અંધારું દિવસ બાજ ઘુવડ અંધારું દિવસ બાજ ઘુવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આપદ્ભાર સતાનો ભાર દુઃખનો ભાર સ્વભાર સ્વજનોનો ભાર સતાનો ભાર દુઃખનો ભાર સ્વભાર સ્વજનોનો ભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'ઘોડો’નો સામાનાર્થી નથી ? હય તુરંગ તોખાર હલ્લિકર હય તુરંગ તોખાર હલ્લિકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. આવક મૂડી વ્યાજ વારસો આવક મૂડી વ્યાજ વારસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? દામિની શર્વરી યામિની નિશા દામિની શર્વરી યામિની નિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગીર્વાણ પહાણ સુર સૂર સંકેત પહાણ સુર સૂર સંકેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP