ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

ત્રિભુવનદાસ લુહાર
ચુનિલાલ મડિયા
નવલરામ પંડ્યા
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ?

ખરી કેળવણી
વર્મ મંથન
અનાસક્તિયોગ
મંગળપ્રભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
સુરેશ જોષી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP