સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. કાંઠો ઝટ તૂટ ટાણું કાંઠો ઝટ તૂટ ટાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કોકિલા કોયલ કાદર કાદંબરી કોકિલા કોયલ કાદર કાદંબરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પુંજી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો. ઢગલો મૂડી ભાજી ગંજી ઢગલો મૂડી ભાજી ગંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.જાચજચના યાચકવૃત્તિ પરસ્પર મનોભાવના વિવિધ યાચકવૃત્તિ પરસ્પર મનોભાવના વિવિધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સુધા ગરલ અમી પીયૂષ સુધા ગરલ અમી પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'માલક' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. મુખત્યાર રખેવાળ કાચલી વિનાશકારી મુખત્યાર રખેવાળ કાચલી વિનાશકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP