સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વતું કરાવવું' શબ્દનો અર્થ જણાવો. હજામત કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી હજામત કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો ઘોંઘાટ બૂમો પાડવી બોલવું બક્વાસ ઘોંઘાટ બૂમો પાડવી બોલવું બક્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) પ્રગલ્ભ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. પાકટ સ્વાર્થી દયાળુ ઠસ્સાદાર પાકટ સ્વાર્થી દયાળુ ઠસ્સાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? વાણિજ્ય વેપાર અપેક્ષા નિજારત વાણિજ્ય વેપાર અપેક્ષા નિજારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તરસ પિધાન તૃષા પિપાસા તરસ પિધાન તૃષા પિપાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સદાવ્રત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. કોઠાર ધર્મશાળા અન્નક્ષેત્ર ગોદામ કોઠાર ધર્મશાળા અન્નક્ષેત્ર ગોદામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP