સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અંગારો - સળગતો કોલસો અફળ - સફળ અનુકંપા - કરુણા આકરો - અસહ્ય અંગારો - સળગતો કોલસો અફળ - સફળ અનુકંપા - કરુણા આકરો - અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ઈખ ઈસ્મત શિયળ શીલ ઈખ ઈસ્મત શિયળ શીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? યામિની દામિની શર્વરી નિશા યામિની દામિની શર્વરી નિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પરિયટ આચ્છાદન ઢાંકણ પરિવેષ્ટન પરિયટ આચ્છાદન ઢાંકણ પરિવેષ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગીર્વાણ સંકેત પહાણ સૂર સુર સંકેત પહાણ સૂર સુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘વિરજ’નો સામાનાર્થી નથી ? રજોગુણ સ્વચ્છ નિષ્પાપ નિષ્કલંક રજોગુણ સ્વચ્છ નિષ્પાપ નિષ્કલંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP