સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. ચૂવું - ટપકવું કપટી - ઠગારું લાડણી - વહાલી વાસ - સાથ ચૂવું - ટપકવું કપટી - ઠગારું લાડણી - વહાલી વાસ - સાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સાંઢ ઊંટડી ગોધો ઘોડો ઘોડી ઊંટડી ગોધો ઘોડો ઘોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.શોષિત શરમાયેલું રૂદ્ર ગુસ્સે થયેલું લોહી શરમાયેલું રૂદ્ર ગુસ્સે થયેલું લોહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સેજવા કવચ પથારી ગુણાન રાજા કવચ પથારી ગુણાન રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રફીક સોબત સોબતી સખા રફીક સોબત સોબતી સખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.વૃથા વાજ વૃક્ષ વૃદ્ધ ફોગટ વાજ વૃક્ષ વૃદ્ધ ફોગટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP