સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પિયુષ પીણું પગે લાગવું તે દૂધ પિયુષ પીણું પગે લાગવું તે દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટૌકી જાજો મળીને જજો ટહુકી જજો પોંહચી જજો ચિંતા કરવી મળીને જજો ટહુકી જજો પોંહચી જજો ચિંતા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જયણા જતન એકાસણા પારણા સંસ્કાર જતન એકાસણા પારણા સંસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મછવો તરણી પનાઈ તરંગ મછવો તરણી પનાઈ તરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બોસા ચુંબન લબ ચૂમી બોસા ચુંબન લબ ચૂમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'રાત'નો પર્યાય નથી ? શર્વરી દામિની યામિની નિશિ શર્વરી દામિની યામિની નિશિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP