સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા મોતી માછલી માયાળુ માઝા મોતી માછલી માયાળુ માઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આફતાબ માર્તડ ભાણ સોમ આફતાબ માર્તડ ભાણ સોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'રાત'નો પર્યાય નથી ? નિશિ શર્વરી યામિની દામિની નિશિ શર્વરી યામિની દામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પક્ષ્મ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. માંખ પાંખ પાંપણ પક્ષી માંખ પાંખ પાંપણ પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પરિવેષ્ટન પરિયટ આચ્છાદન ઢાંકણ પરિવેષ્ટન પરિયટ આચ્છાદન ઢાંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - વાણોતર ભાજીષો વારસદાર કારકુન વ્યાજ ભાજીષો વારસદાર કારકુન વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP