ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ? કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ નવિનચંદ્ર બારોટ મોરારજી દેસાઈ કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ નવિનચંદ્ર બારોટ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. અમૂલચંદ બારીયા ત્રિભુવનદાસ પટેલ ડૉ. કુરિયન ઈશ્વરભાઈ પટેલ અમૂલચંદ બારીયા ત્રિભુવનદાસ પટેલ ડૉ. કુરિયન ઈશ્વરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યા કરવામાં આવી હતી ? ખારાઘોડા હજીરા વડોદરા જામનગર ખારાઘોડા હજીરા વડોદરા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે ? સાબરકાંઠા જુનાગઢ રાજકોટ કચ્છ સાબરકાંઠા જુનાગઢ રાજકોટ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે ? ખંડણી લશ્કરી ખર્ચ મહેસૂલ ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ ખંડણી લશ્કરી ખર્ચ મહેસૂલ ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP