સામાન્ય વિજ્ઞાન (General Science)
શ્રમ અને રોજગાર અંગેની બાબતનો સમાવેશ બંધારણની કઈ યાદીમાં થયેલો છે ?

સંઘ યાદી
એક પણ નહીં
સંયુક્ત યાદી
રાજ્યયાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માનસિક દર્દીઓ માટે 'મનો વિશ્લેષણ' ની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ?

મેડમ ક્યુરી
માઈકલ ફેરાડે
લૂઈ પાશ્વર
સિગ્મંડ ફ્રોઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એક સમતલ અરીસાની સામે 20સે.મી. અંતરે વસ્તુ મૂકેલી છે, તેથી મળતા પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું ?

40 સે.મી.
10 સે.મી.
30 સે.મી.
20 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયા જૂથમાં તમામ એસિડવાળા પદાર્થો છે ?

મીઠું, ચૂનો, ટામેટું
ખાંડ, દહીં, આમલી
લીંબુના ફૂલ, આમલી, છાશ
લીંબુ, ધોવાનો સોડા, સાબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ?

પ્લાઝમોડિયમ
સ્પાયરોગાયરા
પ્લેનેરિયા
રાઈઝોપસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP